પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એકંદર કરેલ  બદલી ના તમામ ઠરાવો-પરિપત્રો એક જ PDF ફાઇલમાં file Size 17 mb 



તા.૧૮/૦૫/૨૦૧૨ વિદ્યાસહાયક ભરતી લાયકાત શૈક્ષણિક લાયકાત નક્કી કરવા બાબત ઠરાવ 

તા. ૨૭/૦૮/૨૦૧૨ HTAT મુખ્ય શિક્ષકો ની અગાઉની નોકરી સળંગ ગણવા બાબત  

 તા. ૦૭/૦૯/૨૦૧૩ વિકલ્પ લીધેલ શિક્ષકની મુળ શાળાની સિનિયોરીટી ગણવા બાબત

તા. ૨૧/૦૧/૨૦૧૪ વિદ્યાસહાયક ભરતી ૧૦ વર્ષના બોન્ડ બાબત 

તા. ૦૭/૦૨/૨૦૧૪ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો ની ફરજો અને અનુસરવાની આચારસંહિતા બાબત 


  • તા.૨૮/૭/૨૦૧૪ તબીબી કિસ્સામા બદલી માટે મેડીકલ બોર્ડ પાસેથી લેવાના પ્રમાણપત્રનો નમુનો અને અન્ય સુચનાઓ